જેતપુર રબારીકા રોડ ઉપર અકસ્માત
રબારીકા રોડ ઉપર આવેલ પિતૃકૃપા ઉદ્યોગ નગરનો બનાવ
કારખાનામાં આવેલ ટેન્કર નીચે બે વરસનો બાળક આવી જતા ઘટના સ્થળ મોત
રેહાન મહમદ શેખ નામના બે વરસના બાળકનું ટેન્કર નીચે આવી જતા મોત
મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો
જેતપુર ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી
હેમત સેખવા રીપોર્ટર, જેતપુર

1 Comment
https://youtu.be/x3Ua5alOlI0?si=_OMCdqcxNInppkw4
https://www.youtube.com/@lokmookh.kashyapjjoshi
વોચ શેર એન્ડ સબસ્ક્રાઇબ
સૌરાષ્ટ્ર ગુજરાતના સમાચારોને વાચા આપત્તિ અમારી youtube ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને તમારા ગ્રુપમાં અમારા સમાચારની લીંક ફોરવર્ડ કરો તેમજ તમારા મિત્રોને પણ અમારી ચેનલમાં જોડો