આજકાલ ઘણા ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચીને કેરર વિઝા પર યુકે જઈ રહ્યા છે, પરંતુ આ વિઝાના નામે ચાલી રહેલા એક સુવ્યવસ્થિત કૌભાંડનો ભોગ બનનારા લોકોને યુકે પહોંચ્યા બાદ ખબર પડે છે કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે. આવું જ કંઈક થયું અમદાવાદના ચિરાગ પટેલ અને તેની પત્ની અવની સાથે, જે હોંશે-હોંશે એપ્રિલ ૨૦૨૩માં યુકે પહોંચ્યાં હતાં પરંતુ ત્યાં તેમની સાથે ભયાનક કાંડ થઈ ગયો હતો.
જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS776tFhFSXom

5 Comments
Please pass me number and details of agents
Agent nu naam su hatu?
સુ બાર જઈને બધા જ લોકો ખરાબ બની જાય છે જે એમનો સ્વભાવ પણ બગડી જાય છે ને અને પોતાના જ લોકો ની સાથે આવું છેતર પીંડી જેવું વર્તન કરે છે અને સોષણ કરે છે😢
Hello… my name is Rashmi n I'm in London.. I want to talk with uour team…
Cirag bhai nm aapjo tya amara family che modasa na che