કેનેડામાં ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓને કેટલી હદે પીઠબળ મળે છે તે હવે સાબિત થઈ ગયું છે. ખાલિસ્તાનવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી કેનેડાએ ભારત સામે આરોપો મુક્યા છે ત્યારે કેનેડા સ્થિત કેટલાક ત્રાસવાદીઓ હવે હિંદુઓ પર હુમલા કરવાની ધમકી આપે છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુને ધમકી આપી છે કે તેઓ ભારતીય દુતાવાસો પર હુમલો કરશે. તેમણે હિંદુઓને કેનેડા છોડીને ભારત જતા રહેવા કહ્યું છે.
2026 FIFA World Cup 2026 World Cup 2030 FIFA World Cup 2030 World Cup Cameroon FIFA 2026 FIFA 2030 FIFA World Cup fifa world cup 2026 FIFA World Cup 2030 gurpatwant singh pannun Hindus in Canada India Canada Controversy India Canada News Karl Toko Ekambi latest news world cup World Cup 2026 World Cup 2030

2 Comments
2024 election plan
Shivani Joshi good job ❤