BJP MLA Mahesh Kaswala writes to Energy Minister, alleges malpractice in changing transformers in farms
#Gujarat #BJP #News
સાવરકુંડલા-લીલિયાના MLA મહેશ કસવાલાએ ઊર્જામંત્રીને પત્ર લખી ખેતીવાડીના ટ્રાન્સફોર્મર બદલવામાં થયેલી ગેરરીતિ પર રજૂઆત કરી છે..ગેરરીતિ કરનાર સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે..વીજ કંપની સમયસર ટ્રાન્સફોર્મર બદલતી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે..મહેશ કસવાલાએ દાવો કર્યો છે કે
ખેડૂત ગ્રાહકોની રજૂઆત સમયે ટ્રાન્સફોર્મર બદલાવવામાં આવે તે પણ બંધ અથવા રિપેર કર્યા વગર મૂકવામાં આવી રહ્યા છે.સાથે જ કોન્ટ્રાક્ટર ખરાબ ટ્રાન્સફોર્મર મુકીને ખોટા બિલ બનાવી વીજ કંપનીને આર્થિક નુકસાન કરતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ ગેરરીતિમાં સામેલ તમામ લોકો સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
