એંકર – વડોદરા માં કેબલ નાખવા ના બહાને બીએસએનએલ ના કોપર ના કેબલ વાયરો ની ચોરી કરનાર ટોળકી ને કારેલીબાગ પોલીસે ઝડપી લીધી છે, અને કોપર વાયરો મળી એક કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, પોલીસે આ મામલે વડોદરા ના ત્રણ મળી ને કુલ 8 લોકો ની ધરપકડ કરી હતી,

Vio – સમગ્ર મામલા માં પોલીસ નું માનીયે તો આ ટોળકી પોતે કંપની નો કોન્ટ્રાક લીધેલા નો દેખાવ કરતી હતી, અને જ્યા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા ની કામગીરી ચાલતી હોય ત્યાં આ ટોળકી દોડી જતી અને કોઈ ને શંકા ના જાય તે માટે નાઈટ જેકેટ પહેરી લાઈટ બેટન ચાલુ રાખી ને ટ્રાફીક ડાયવર્ત કરી નાખતા હતા , અને ટ્રાફીક ડ્રાયવર્ટ થઈ ગયા પછી આ ટોળકી ટેમ્પો , જેસીબી અને ક્રેન નો ઉપયોગ કરી અંડર ગ્રાઉન્ડ કેબલ ના વાયરો ખેચી તેના ટુકડા કરી નાખતા હતા, અને મોકો મળતાં આ કોપર કેબલ ટુકડા ટેમ્પા માં ભરી પલાયન થઈ જતાં હતાં આવીજ એક ઘટના ને અંજામ આપવા જતા આ ટોળકી કારેલીબાગ વિસ્તાર માંથી ઝડપાઈ ગઈ છે જેમાં ગૂજરાત, રાજ્સ્થાન, બિહાર, ઉતર પ્રદેશ અને દિલ્હી ના લોકો સામેલ છે , પોલીસે આ મામલે પ્રિતેશ વણઝારા, રાજકુમાર રાય, નટુ વણઝારા, શૈલેષ ગુર્જ્જર, મહેશ ગુર્જર, ઈલેશ નિહરતા, અનિલ ગરાસીયા અને આશિષ સિંહ મળી ને 8 એરોપીઓ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

બાઈટ – પન્ના મોમાયા, ડીસીપી,ઝોન 4,વડોદરા પોલીસ..
#aap
#instagram
#likeforlikes
#aajtak
#facebook
#gujaratnews
#breaking_news
#tv9
#saurashtranews
#lisa
#gtplnews
#likeforlikes
#livenews

Share.
Leave A Reply