Israel-Hamas war: PM Narendra Modi says perpetrators of Gaza hospital blast must be ‘held responsible’
#PMModi #isreal #News
ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર હુમલા અંગે પીએમ મોદીએ દુઃખ કર્યું વ્યક્ત…
મૃતકોને શ્રદ્ધાંજલિ અને ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના: પીએમ મોદી
જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ: પીએમ મોદી…
પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ કર્યુ વ્યક્ત…
આપને જણાવી દઈએ કે ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં રોકેટ હુમલામાં 500 લોકોના મૃત્યુ નિપજ્યા..હમાસનો દાવો છે કે આ હુમલો ઈઝરાયલનો છે પરંતુ ઈઝરાયલે આ દાવો નકારતા કહ્યું કે ઈસ્લામિક જિહાદના રોકેટનું મિસફાયરનો ભોગ હોસ્પિટલના લોકો બન્યા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ ટ્વીટર પર લખ્યું કે જે લોકોએ અમારા બાળકોની હત્યા કરી છે તે લોકોએ તેમના બાળકોના પણ હત્યારા છે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
Tweets by Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
